ગુજરાતમાં કોરોના પોજીટીવનો આંક 33 પર પહોચ્યો 

ગુજરાતમાં કોરોના પોજીટીવનો આંક 33 પર પહોચ્યો 

Mysamachar.in-ગાંઘીનગર

કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં સામે આવી રહ્યો છે, રોજ ચિંતાજનક રીતે આંકડો વધી રહ્યો છે, ત્યારે લોકોએ સાવચેતી રાખીને ઘરની બહાર બને ત્યાં સુધી ના નીકળવા તંત્રએ આપેલ સુચનાનું પાલન કરવાની જરૂર છે, આજે વધુ ચાર કેસો પોજીટીવ નોંધાવવાની સાથે અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ સુરતમાં 7,ગાંધીનગરમાં 5 રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે હવે લોકો સતર્ક બને ઘરની બહાર ના નીકળે તે પણ આવશ્યક છે.