જામનગર:જી.જી.હોસ્પિટલના તબીબ ની પુત્રીનું સન્માન..

જામનગર:જી.જી.હોસ્પિટલના તબીબ ની પુત્રીનું સન્માન..

mysamachar.in-જામનગર:જી.જી હોસ્પિટલના મેડીસીન વિભાગના વડા અને દર્દીઓની સેવા માટે દિનરાત તત્પરતા દાખવતા ડો.મનીષભાઈ મહેતા અને ડો.નીતાબેન મહેતાની પુત્રી મૈત્રીએ માર્ચ 2018માં લેવાયેલ ધો.12 સાયન્સ અંગ્રેજી વિભાગમાં 99.96 પીઆર તથા નીટની પરીક્ષામાં 720/574 ગુણ પ્રાપ્ત કરતા જૈન શક્તિ ગૃપ દ્વારા તેમનું સન્માન કરવા કરવામાં આવ્યું હતું....જૈન શક્તિ ગ્રુપના ઉપપ્રમુખ અજયભાઇ શેઠ,મહામંત્રી જયભાઈ દોશી,મંત્રી કેતનભાઈ વસાએ તેમના ઘરે જઈ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું...આ પ્રસંગે ગૃપના પ્રમુખ નિલેશભાઈ ટોલીયા દ્વારા પણ ડૉ.મનીષ મહેતા ના પુત્રી મૈત્રી ને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો....