મરીન કમાન્ડો દ્વારા યોજાયું સફાઈ અભિયાન 

મરીન કમાન્ડો દ્વારા યોજાયું સફાઈ અભિયાન 

Mysamachar.in-જામનગર:

પોલીસ વેલ્ફેર પ્રવૃત્તિના ભાગરૂપે પોલીસ લાઈનમાં ગંદકી અને રોગ-ચાળો ન ફેલાય તે માટે રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વચ્છ ભારત મિશન સ્વયંભુ શ્રમદાન થકી પોલીસ લાઈન જામનગર ખાતે મરીન કમાન્ડોના અધિકારી તથા જવાનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતંખ આ સફાઈ અભિયાન દ્વારા દરેક વ્યક્તિ પોતાના રહેણાંકની ફરતે સ્વયંભુ સાફ-સફાઈ રાખી નિસર્ગને ગમે તેવું સુંદર કામ કરે તે હેતુ છે. સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમાં પી.આઈ. એસ.એલ.સામુદ્રે, જયસુખભાઇ મેટાળીયા, અશ્વિનભાઈ ધોરીયા, ભરતભાઇ પરમાર, અશોકભાઇ મકવાણા, જેન્તીભાઈ ભજગોતર, વગેરે જોડાયા હતા.