મગફળી કૌભાંડ મામલો,કૃષિમંત્રીએ કહ્યું પરેશ ધાનાણી ના નિવેદનને લઈને માનહાનીનો દાવો કરીશ

મગફળી કૌભાંડ મામલો,કૃષિમંત્રીએ  કહ્યું પરેશ ધાનાણી ના નિવેદનને લઈને માનહાનીનો દાવો કરીશ

મગફળી કૌભાંડ મામલો,કૃષિમંત્રી કહ્યું પરેશ ધાનાણી ના નિવેદનથી માનહાની ની પ્રતીતિ થાય છે,કાનુની રાહે કાર્યવાહી કરવાની પણ કૃષિમંત્રી એ ઉચ્ચારી ચીમકી,પરેશ ધાનાણી મનઘડત આક્ષેપો કરી રહ્યા છે