જામનગર ગ્રામ્ય: જાણો, મતગણતરીના ૪થા રાઉન્ડના અંતે કોણ આગળ..?

જામનગર ગ્રામ્ય: જાણો, મતગણતરીના ૪થા રાઉન્ડના અંતે કોણ આગળ..?

Mysamachar.in-જામનગર:

જામનગર ગ્રામ્ય બેઠકની પેટાચુંટણીમાં મતગણતરીમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપના રાઘવજી પટેલ ૩૨૪૨ મતોથી આગળ ચાલી રહ્યા છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે...