જામનગર ગ્રામ્ય: જાણો, મતગણતરીના ૧૨માં રાઉન્ડમાં કોણ કેટલા મતોથી છે આગળ..?

જામનગર ગ્રામ્ય: જાણો, મતગણતરીના ૧૨માં રાઉન્ડમાં કોણ કેટલા મતોથી છે આગળ..?

Mysamachar.in-જામનગર:

જામનગર ગ્રામ્ય બેઠકની પેટાચુંટણીમાં મતગણતરીમાં ૧૨માં રાઉન્ડના અંતે ભાજપના રાઘવજી પટેલ ૧૩૭૮૪ મતોથી આગળ ચાલી રહ્યા છે.

 

વધુ માહિતી માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે...