જામનગર:કનસુમરા ગામ નજીક એક ફેક્ટરીમા લાગી ભીષણ આગ,ખાનગી કંપનીના ફાયરફાઈટરો ની મદદ પણ લેવાઈ

જામનગર:કનસુમરા ગામ નજીક એક  ફેક્ટરીમા લાગી ભીષણ આગ,ધુમાડાના ગોટે ગોટા દુર સુધી મળી રહ્યા છે જોવા,ત્રણ ફાયરફાઈટરો ઘટનાસ્થળ પર,ક્રોમ કરવાના મટીરીયલ્સ મા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં આવી રહ્યું છે સામે,આગની ઘટનામાં આગ ઓલાવતી વખતે પણ થઇ રહ્યા છે ધડાકાઓ,વધુ પ્રસરતી આગને જોતા જીલ્લાની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોની પણ લેવાઈ મદદ