ઓક્સીઝ્ન ટેન્કર ટ્રક સાથે અથડાયું

જામનગરના એરપોર્ટ નજીક બનેલ ઘટના

ઓક્સીઝ્ન ટેન્કર ટ્રક સાથે અથડાયું

Mysamachar.in-જામનગર

જામનગર ખંભાળિયા હાઈવે પર આજે વહેલી સવારે ઓક્સીઝ્ન ભરેલ ટેન્કર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાયું હતું, આ ઘટનામાં ઓક્સીઝ્ન ટેન્કરના આગળનો ભાગ ડૂચો વળી ગયો હતો, આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બનતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેણે જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.