Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે વધુ એક કેસ પોજીટીવ સામે આવ્યો છે, આજે જે કેસ સામે આવ્યો છે, તે વામ્બે આવાસમાં ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ પોજીટીવ આવેલ છે, પોજીટીવ આવેલ બાળક અમદાવાદથી આવેલ હોવાનું સામે આવે છે.આ બાળકના કેસ સહીત આજ સુધીમાં પોજીટીવ કેસોની સંખ્યા 35 સુધી પહોચી છે. હોસ્પીટલમાં હવે 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.