સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને નુકશાન મુદ્દે મુખ્યમંત્રી એ કહ્યું કે..

શું કહ્યું તે જાણવા ક્લિક કરો...

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને નુકશાન મુદ્દે મુખ્યમંત્રી એ કહ્યું કે..
file image

Mysamachar.in-ગીર સોમનાથ

છેલ્લા કેટલાક દિવસોથી અને ખાસ કરીને બે દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે અને એકધારા બે ત્રણ દિવસ વરસાદથી અમુક જીલ્લાઓમાં મોટું નુકશાન થયાનું સામે આવી રહ્યું છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોચ્યા હતા જ્યાં તેવોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ માટે સરકારની સર્વેની ટીમો છે તે સર્વે કરશે જ્યાં નુકશાન થયું હશે તે ધારાધોરણ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.