દ્વારકા:કોસ્ટગાર્ડ ની મીરાબહેન શીપે પાકિસ્તાની બોટ સાથે ૯ ખલાસીઓને ઝડપ્યા
ઓખા લાવવા કાર્યવાહી હાથ ધરાઈ
mysamachar.in-દ્વારકા:
કોસ્ટગાર્ડ ની મીરાબહેન શીપે પાકિસ્તાની બોટ સાથે ૯ ખલાસીઓને ઝડપી પાડ્યાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યાછે,જે બોટને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવી છે તેમાં પાકિસ્તાની 9 ખલાસીઓ સવાર હતા,અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે જખૌ નજીક IMBL નજીક થી ભારતીય સીમા માં માછીમારી ઓખા કોસ્ગાર્ડ ની શિપ દ્વારા પેટ્રોલિંગ સમયે પાકિસ્તાની ઝડપાયેલ બોટનું નામ અલ આઇશા છે,ઝડપાયેલ પાકિસ્તાની બોટ અને ખલાસીઓ ને ઓખા લાવવા માટે ની કાર્યવાહી હાલે હાથ ધરાઈ રહી છે સુરક્ષા એજન્સીઓ ને પણ આ અંગે ની જાણ કરી દેવાઈ છે.ઝડપાયેલ બોટને ઓખા તરફ લાવવામાં આવી રહી છે તે વિડીયો જોવા ઉપરની લીંક પર ક્લીક કરો.