વોશિંગમશીનમાં થી એક બે નહિ પણ 4 સાપ નીકળ્યા

જાણો ક્યાં આ મામલો સામે આવ્યો

વોશિંગમશીનમાં થી એક બે નહિ પણ 4 સાપ નીકળ્યા
symbolic image

Mysamacharin-બનાસકાંઠા

કેટલાય લોકોના ઘરમાં વોશિંગ મશીન હશે, અને તેનો ઉપયોગ કપડા ધોવા માટે થતો હોય છે, પણ આ જ વોશિંગ મશીનમાથી સાપ નીકળે તો...? હા આ વાત એકદમ સાચી છે, આજે સવારે આ ઘટના બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં સામે આવી છે, જ્યાં રાધે રેસિડન્સિમાં વોશિંગ મશીનમાંથી 4 સાપ નિકળ્યા 2 સાપ મોટા તેમજ 2 સાપ નાના નિકળતા અચરજ ભરી સ્થિતિ વચ્ચે જે ઘરની મહિલા કપડા ધોવા જતા જેને આ સાપ નજરે પડ્યા તે ભયભીત થઇ ગઈ હતી, જે બાદ સાપ પકડનાર યુવકે ચાર સાપને વોશિંગ મશીનમાંથી બહાર કાઢી સુરક્ષીત જગ્યા પર છોડ્યા હતા.