સાંસદ પૂનમબેન માડમ ના પુત્રીનું નિધન..

સાંસદ પૂનમબેન માડમ ના પુત્રીનું નિધન..

mysamachar.in:જામનગર 

પૂનમબેન માડમ  ના દિલ્હી સ્થિત નિવાસ સ્થાનની અગાસી પર BIO ETHONIO OIL  વાળું હીટર ફાટતા શિવાનીબેન શરીર પર દાજી ગયેલ હોઈ, તેઓ ને સારવાર અર્થે સિંગાપોર ખાતે લઇ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયેલ છે.