જામજોધપુર યાર્ડમાં મગફળી મા ભરડીયાની માટી અને કપચી ભેળવાઈ હોવાનો ચિરાગ કાલરીયા એ કર્યો ઘટસ્ફોટ 

MLA કાલરીયા શું બોલ્યા વિડીયો ક્લીક કરો

mysamachar.in-જામનગર

જામજોધપુર વિસ્તારમાં વર્ષોથી માત્ર વિકાસના બણગાંઓ જ ફૂંકવામાં આવ્યા છે જેની સામે આ મત વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની વાત mysamachar.in ની શુભેચ્છા મુલાકાતે મુલાકાતે આવેલ ચિરાગ કાલરીયા એ કરી છે,ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર સાથે ખાસ વાતચીત કરી અને શુભકામનાઓ પણ પાઠવી હતી,જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પોતાની મુલાકાત દરમિયાન આપેલ ઇન્ટરવ્યુમાં જામજોધપુર મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ ઉપરાંત પણ જામજોધપુર મગફળી કૌભાંડ જમીન માપણી સહિતના કેટલાય મુદાઓ પર પ્રકાશ પાડ્યો છે,શું કહ્યું છે ચિરાગ કાલરીયાએ તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.