મિશન ન્યુ ઇન્ડિયા જામનગર જીલ્લા પ્રમુખ તરીકે પરેશ દોમડીયાની વરણી

મિશન ન્યુ ઇન્ડિયા જામનગર જીલ્લા પ્રમુખ તરીકે પરેશ દોમડીયાની વરણી

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના જાણીતા સામાજિક કાર્યકર  જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલના સહ કન્વીનર અને જીલ્લા રોજગાર સલાહકાર સમિતિના સભ્ય એવા પરેશભાઈ દોમડીયાની કામગીરીની નોંધ લઈને મિશન ન્યુ ઈન્ડિયાના જામનગર જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામા આવતા તેમના સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે મિશન ન્યુ ઈન્ડિયાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ પટણી તથા પ્રદેશ મહામંત્રી સાગરભાઈ ફલીયા દ્વારા યુવા શાખાના જામનગર જિલ્લા અધ્યક્ષપદે પરેશભાઇ દોમડીયાની નિમણુંક કરવામાં આવી છે.