મોરબીના સિરામિક યુનિટમાં ટેન્ક તૂટી પાડવાનો આ વિડિયો છે જોવા જેવો

વિડિયો જોવા ક્લિક કરો

mysmachar.in-મોરબી:

આજે મોરબીના માટેલ રોડ ઉપર આવેલ એક સિરામીક યુનીટમાં ખૂબ અચરજ પમાડે તેવો બનાવ CCTVમાં કેદ થયો છે જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે વિટ્રીફાઇડના એક વિટ્રીફાઇડના એક યુનિટના માટી ખાતામાં સ્લરીની ટેન્ક તુટી પાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.સદનસીબે માટી ખાતામાં કામ કરતા કર્મચારીઓ ત્યાં હાજર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.કારખાનામાં બ્લાસ્ટ થયો હોય તેવો સીસીટીવીનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે તે જોવા ઉપરનો વિડિયો ક્લિક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.