Mysamachar.in-જામનગર
જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે શહેરના રાજપાર્ક, શિવમ રેસીડેન્સીના ફ્લેટ નંબર 501માં થી વર્લીમટકાના આંકડાનો જુગાર ચાલતો હોય રેઇડ કરી અને બે શખ્સો કપિલ ભરતભાઈ નાનાણી અને ધર્મેશ ભુપતભાઈ નાનાણીને 32,500 રોકડા, એક મોબાઈલ ફોન મળીને કુલ 42,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે 12 ઇસમોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
– આ લોકો હાજર ના મળી આવ્યા..
– કોર્ડવર્ડ ખારાબી નામ જગુભાઇ કોળી રહે.જામનગર
– કોર્ડવર્ડ મામા નામ ચંદુભાઇ રહે.જામનગર
– કોર્ડવર્ડ એન.એસ.નામ નવલસિંહ
– કોર્ડવર્ડ જે.કે. નામ રાજુભાઇ દાવડા
– કોર્ડવર્ડ બીપી નામ બાબુપાન
– કોર્ડવર્ડ પી નામ પપુ
– કોર્ડવર્ડ રાજુ નામ રાજુભાઇ ભોય રહે.જામનગર
– કોર્ડવર્ડ ચંદુ નામ ચંદુભાઇ ખેતાણી રહે.જામનગર
– કોર્ડવર્ડ પટેલ નામ પટેલ હવાચોક
– કોર્ડવર્ડ એલટી નામ વિપુલ લુહાણો રહે.જામનગર
– કોર્ડવર્ડ કાકા નામ અલ્તાફ પટણી રહે.જામનગર
– કોર્ડવર્ડ એચ ગેરેજ નામ ઓસમાણ ગની રહે.જામનગર