My samachar.in:-જામનગર
જામનગર એલસીબી ટીમે ઇન્ચાર્જ પી.આઈ.કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ યશપાલસિંહ જાડેજા સહિતને મળેલ માહિતીને આધારે ઘોડીપાસાના જુગારના અખાડા પર દરોડો પાડી 3.87 લાખની રોકડ સહિત લાખોના મુદ્દામાલ સાથે 23 ઈસમો સામે કાર્યવાહી કરી છે, માહિતી મળી રહી છે તે પ્રમાણે કાલાવડ નાકા બહાર સનસીટી સોસાયટી, અબ્દુલ ખફીના મકાને ધોડી પાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગાર ચલાવી રેઇડ દરમ્યાન રોકડ રૂ. 3,87,000 તથા મો.સા.-8 કિ.રૂ.2,00,000 તથા મોબાઇલ ફોન-23 કિ.રૂ.2,87,000 ધોડી પાસા નંગ-2 મળી કુલ રૂ. 8,74,000/- ના મુદામાલ સાથે ઝડપાયા હતા
કોણ કોણ ઝડપાયું..
-અબ્દુલ ગફારભાઇ ખફી
-ફૈઝલ મહમદભાઇ રાવકડા
-મોહસીન ઉર્ફે છોટુ સતારભાઇ સાટી
-વસીમ હુશેનભાઇ ભગત
-વસીમ યુસુફભાઇ દરજાદા મકરાણી
-અમીન અબ્બાસભાઇ ખફી
નાજીર હાસમભાઇ ખફી
-અબ્દુલરજાક જુમાભાઇ ગજીયા
-અલ્તાફ સતારભાઇ આંબલીયા
-મોહસીન અબ્બાસભાઇ ખફી
-જાવીદ મહમદહુશેન કોરેજા સેતા
-વસીમ હાસમભાઇ ખફી
-ફૈજલ હશનભાઇ લાયજી આરબ
-સાજીદ વલીમામદ ગોધાવીયા
-તાહેર સૈફુદીન વોરા
-મયુર બુધાભાઇ કારેઠા
-સુનીલ સુરેશભાઇ મારૂ
-બીપીન સોમાભાઇ ચાવડા
-આશીફ અનીશભાઇ ખીરા
અસલમ સતારભાઇ ઓડીયા
-આરીફ જુમાભાઇ ખફી
-હારૂન ઉર્ફે અલુ સુલેમાભાઇ આંબલીયા
-સચીન વલ્લભભાઇ માડમ