જામનગર L.C.B ના પાંચ કર્મચારીઓની બદલી 

જાણો એ પાંચ કોણ..

જામનગર L.C.B ના પાંચ કર્મચારીઓની બદલી 

Mysamachar.in-જામનગર:

જામનગર L.C.B માં ફરજ બજાવતા બે ASI સહીત પાંચ પોલીસકર્મીઓની બદલીના આદેશો આજે S.P. દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં જયુભા ઝાલાને સીટી એ ડીવીઝનમાં, સંજયસિંહ વાળાને સીટી બી ડીવીઝન, બશીરભાઈ મલેક ને એસઓજી, હરદીપભાઇ ધાંધલ અને નાનજીભાઈ પટેલને સીટી સી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે. જો કે ક્યાં કારણોસર બદલીઓ કરવામાં આવી તે હજુ સુધી સામે આવ્યું નથી.