અભ્યાસ માટે ફોર્મ ભરવામાં થયું મોડું અને યુવતીએ આણ્યો જિંદગીનો અંત..

લાલપુરની ઘટના..

અભ્યાસ માટે ફોર્મ ભરવામાં થયું મોડું અને યુવતીએ આણ્યો જિંદગીનો અંત..
symbolic Image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના લાલપુરના સરિતાપાર્ક વિસ્તારમાં વસવાટ કરતી ૨૦ વર્ષીય ચાર્ની અશોકભાઈ ભેસદ્ડીયા નામની યુવતીએ ચાલુ વર્ષે TY,BSC નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય અને આગળ અભ્યાસ અર્થે MSC મા ઓનલાઈન ફોર્મ ભરવામાં મોડું થઇ જતા એડમીશન ના મળેલ હોય અને સતત ચિંતામાં હોય પોતાની મેળે ઘરમાં જ ગળાફાંસો ખાઈ લઇ જિંદગી ટૂંકાવી લેતા લાલપુર પોલીસે તેના પિતાની જાહેરાતને આધારે વધુ તપાસ હાથ ધરી છે.