બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા સ્વ.અભયભાઈ ભારદ્વાજ ટ્રોફી ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન

જામનગર અને દેવભૂમિ દ્વારકાના બ્રહ્મ બંધુઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા સ્વ.અભયભાઈ ભારદ્વાજ ટ્રોફી ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન

Mysamachar.in-જામનગર

બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા સ્વ.અભયભાઈ ભારદ્વાજ ટ્રોફી ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન આ આયોજનના ટુર્નામેન્ટમાં નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભાજપ અગ્રણી, અંશભાઈ અભયભાઈ ભારદ્વાજ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રહ્મદેવ સમાજ ગુજરાતના અધ્યક્ષ મિલનભાઈ શુક્લા પ્રદેશ સંગઠન મંત્રી સતિષભાઈ બાંકોડી, કશ્યપભાઈ ઠાક્કર, પરેશભાઈ ઠાક્કર, સુનિલભાઈ દેવાણી સહિતના શહેરના મહાનુભાવો તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ટુર્નામેન્ટમાં 13 ટીમઓ ભાગ લીધો હતો અને તેમાં ફાઇનલમાં દ્વારકેશ ઇલેવન વિનર થઈ હતી.. વિનર ટીમને નીતિન ભારદ્વાજ, અંશભાઈ  ભારદ્વાજ સહિતના આગેવાનો હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજ જામનગર શહેર પ્રમુખ અજયભાઇ જાની, ઉપ પ્રમુખ મહેશભાઇ જોશી, ઉપપ્રમુખ કેતનભાઈ ભટ્ટ, મહામંત્રી દિપકભાઇ ભટ્ટ, મહામંત્રી જયદીપભાઈ રાવલ, મહામંત્રી જશમીનભાઇ વ્યાસ, મંત્રી મહેશભાઇ રાવલ, મંત્રી મિલનભાઈ ગોર, જીતેન્દ્રભાઈ ભટ્ટ, બિપિનભાઈ લુણાવીયા, બટુકભાઈ રાવલ, સમીરભાઈ જોશી, હરીશભાઈ દવે, યુવા ઉપપ્રમુખ પ્રતીક ઠાક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.