જામનગર:જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડ્યો આટલો વરસાદ..

લોકો એ હાશકારો અનુભવ્યો..

જામનગર:જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડ્યો આટલો વરસાદ..

mysamachar.in-જામનગર:જામનગર શહેર અને જીલ્લા પર મોડો પણ મેઘો મહેરબાન થયો હોય તેમ લાગી રહ્યું છે..બે દિવસ પૂર્વે કાલાવડ અને જામજોધપુર બાદ ગઈકાલ સાંજથી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થવા પામી છે..છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર જિલ્લામાં પડેલ વરસાદના સરેરાશ આંકડા આ પ્રમાણે છે..
જામનગર શહેર:૨ ઈંચ
કાલાવડ:૫ ઈંચ 
લાલપુર:૨ ઈંચ 
જામજોધપુર-૨ ઈંચ 
ધ્રોલ:૨ ઈંચ 
જોડિયા-અડધો ઈંચ