Mysamachar.in-જામનગર:
જામનગર શહેર પર મેઘરાજા મહેરબાન થયા છે,ત્યારે જામનગર સહિતના જીલ્લાના વિસ્તારોમાં મેઘમહેર અવિરત છે,ત્યારે છેલ્લા બે કલાક એટલે કે સાંજે ૪:૦૦ થી ૬ સુધીના જામનગર જીલ્લાના વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો…જામનગર શહેર:૧ ઈંચ વરસાદ નોંધાવવા સાથે છેલ્લા બે કલાક જોડીયામાં અડધો ઈંચ સિવાય અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે,જીલ્લાના કેટલાય જળાશયોમાં નવા નીરની પધરામણી થઇ છે.