કનુ કલસરિયા કોંગ્રેસના...

લોકસભાની ચૂંટણી પૂર્વે નું વધુ એક સફળ ઓપરેશન

કનુ કલસરિયા કોંગ્રેસના...

mysamachar.in-અમદાવાદ:

મૂળ ભાવનગર જીલ્લાના અને એક સમયે ભાજપના ગુણગાન ગાનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા હવે કોંગ્રેસના થયા છે..ગઈકાલે તેવો એ દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે..અને તેવો આગામી દિવસોમાં જયારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે..ત્યારે વિધિવત રીતે તેવો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ જશે..આમ લોકસભા પૂર્વે ચાલી રહેલ નેતાઓના ઓપરેશનનો પણ આ એક ભાગ હોવાનું રાજકીયવર્તુળો મા ચર્ચાઈ રહ્યું છે...