Mysamachar.in-જામનગર
જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં બ્લોક નંબર ઈ/33માં સહદેવસિંહ નાનભા વાઢેર નામનો શખ્સ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી પરથી સીટી બી ડીવીઝન પોલીસે સ્થળ પર દરોડો પાડી રોકડા 90,300, 9 મોબાઈલ, 1 કાર મળી કુલ રૂપિયા 4.61 લાખના મુદ્દામાલ સાથે નીચે મુજબના તમામની પોલીસે અટકાયત કરી જરૂરી કાર્યવાહી કરી છે.
-સહદેવસિંહ ઉર્ફે બાબભા નાનભા વાઢેર
-ભુમિક પ્રકાશભાઈ જટણીયા
-સંદીપભાઈ હસમુખભાઈ રૂઘાણી
-નીલેષભાઈ દિપકભાઈ લવા
-પ્રકાશભાઈ હસમુખભાઈ ખાખરીયા
– અલ્પાબેન ભાવેશભાઈ સામાણી
-આરતીબેન રવીભાઈ ચૌહાણ
-હંસાબેન પ્રદીપભાઈ જાળખવા
-સરોજબેન અશ્વીનભાઈ પંડ્યા