જામનગર મહાનગરપાલિકાએ અઠવાડિયામાં એક વખત મુકેલો પાણીકાપ ઉઠાવ્યો

દૈનિક ક્યારે?

જામનગર મહાનગરપાલિકાએ અઠવાડિયામાં એક વખત મુકેલો પાણીકાપ ઉઠાવ્યો

જામનગર મહાનગરપાલિકાએ અઠવાડિયામાં એક વખત મુકેલો પાણીકાપ ઉઠાવ્યો હવેથી પહેલાની જેમ એકાંતરા પાણીવિતરણ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય