જામનગર મહાનગરપાલિકા ચુંટણી, 12 વાગ્યા સુધીની અપડેટ

અપડેટ જોવા માટે ક્લિક કરો

જામનગર મહાનગરપાલિકા ચુંટણી, 12 વાગ્યા સુધીની અપડેટ

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે સવારે 7 થી 12 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સરેરાશ 16% મતદાન થયું છે. વોર્ડ વાર થયેલ મતદાન નું લીસ્ટ નીચેમુજ્બ છે.