બોલો..જામનગર મેયર પણ રાહ જુએ છે ક્યારે ઉતરશે મારા ઘર પાસેથી પાણી...

શહેરના કેટલાય વિસ્તારોમાં આજે ભરાયું હતું પાણી

બોલો..જામનગર મેયર પણ રાહ જુએ છે ક્યારે ઉતરશે મારા ઘર પાસેથી પાણી...

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના પ્રથમ નાગરિક મેયર હસમુખ જેઠવા ભોયવાડામાં વસવાટ કરે છે, ગામમાં તો ઠીક છે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા અને ઉતર્યા પણ ભારે વરસાદને કારણે મેયરશ્રીના  ઘર નજીક પણ પાણી ભરાઈ ગયું...ત્યારે મેયર હસમુખ જેઠવા કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હોય તેમ કાલ્પનિક અને રમુજરૂપે જોઈએ તો તેવો એવું કહેતા હશે કે મારા ઘર પાસે પણ પાણી ભરાયું છે..પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યો છું.