Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે અત્યારસુધીમાં જામનગરમાં કુલ મતદાન 38.75 % જયારે વોર્ડવાર મતદાનનો આંકડો નજર કરીએ તો…મતદાનના સરેરાશ આંકડા ટકાવારીમાં છે.જે નીચે દર્શાવેલા છે.
વોર્ડ 1-45.24%
વોર્ડ 2-40.49%
વોર્ડ 3-36.20%
વોર્ડ 4-41.34%
વોર્ડ 5-37.08%
વોર્ડ 6-39.15%
વોર્ડ 7-39.08%
વોર્ડ 8-36.10%
વોર્ડ 9-31.12%
વોર્ડ 10-36.96%
વોર્ડ 11-38.63%
વોર્ડ 12-48.13%
વોર્ડ 13-35.59%
વોર્ડ 14-36.88%
વોર્ડ 15-38.64%
વોર્ડ 16-35.29%