જામનગર મનપાનું મતદાન 50 ટકા સુધી પહોચ્યું ખરા....જાણો ક્યાં વોર્ડમાં કેટલું

જોઈએ કોને થાય છે ફાયદો..?

જામનગર મનપાનું મતદાન 50 ટકા સુધી પહોચ્યું ખરા....જાણો ક્યાં વોર્ડમાં કેટલું

Mysamachar.in:જામનગર

જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે અત્યારસુધીમાં જામનગરમાં કુલ મતદાન સરેરાશ 50 % જયારે વોર્ડવાર મતદાનનો આંકડો નજર કરીએ તો...મતદાનના સરેરાશ આંકડા ટકાવારીમાં છે.જે નીચે દર્શાવેલા છે.
વોર્ડ 1-57.12%
વોર્ડ 2-50.86%
વોર્ડ 3-46.19%
વોર્ડ 4-52.20%
વોર્ડ 5-46.42%
વોર્ડ 6-50.15%
વોર્ડ 7-47.22%
વોર્ડ 8-44.30%
વોર્ડ 9-42.54%
વોર્ડ 10-48.87%

વોર્ડ 11-50%
વોર્ડ 12-60.99%
વોર્ડ 13-49.92%
વોર્ડ 14-48.21%
વોર્ડ 15-45.26%
વોર્ડ 16-49.64%