જામનગર:લોહાણા અગ્રણી જીતુ લાલ જામનગર જિલ્લા સહકારી સંઘમાં ડાયરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા

જામનગર:લોહાણા અગ્રણી જીતુ લાલ જામનગર જિલ્લા સહકારી સંઘમાં ડાયરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા
file image

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લા સહકારી સંઘ વ્યવસ્થાપક સમિતિના સભ્યોની વર્ષ 2020-21 ની સામાન્ય ચૂંટણીમાં પેટા નિયમ -24(ગ) સંઘ સાથે સંયોજિત થયેલ જીલ્લામાં કામ કરતી સભ્ય નાગરિક બેંકોનું મતદાર મંડળ વિભાગમાં જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ) સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી જ ન નોંધાવતાં તેઓને બિનહરીફ ડાયરેકટર તરીકે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા.