જામનગર શહેર અને લાલપુરમાં છેલ્લી બે કલાકમાં આટલો પડી ગયો વરસાદ 

જીલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ 

જામનગર શહેર અને લાલપુરમાં છેલ્લી બે કલાકમાં આટલો પડી ગયો વરસાદ 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને લાલપુરમાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ શરુ કરી હોય તેમ લાગે છે, આજે બપોરે 2 વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં આમ તો શહેરમાં તો પોણો કલાકમાં એક ઇંચ જયારે લાલપુરમાં બપોરે બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ પડી જતા કેટલાય વિસ્તારો જળબંબોળ થઇ ચુક્યા છે, અને હજુ પણ શહેર અને લાલપુર સહીત જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.