જામનગર જિલ્લા કોંગ્રેસમાં શું આવો છે સંપ.?જુઓ VIDEO

VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની આજે જિલ્લા કાર્યાલય લીમડા લાઇન ખાતે જીલ્લા પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં કારોબારીની બેઠક મળી હતી,ભલે કોંગ્રેસ એકજુથ હોવાના દાવાઓ કરે પણ આ દાવામાં દમ કેટલો તેની હવા આજે એક કાર્યકરે મીડિયાની હાજરીમાં ચાલુ મીટીંગે કાઢી નાખતા કોંગ્રેસના આગેવાનોના સીન વિખાઈ ગયા હતા,કોઈ આગેવાન દ્વારા ફોન ન ઉપાડવાની બાબત આ કાર્યકરે જાહેરમાં જે રોષ ઠાલવ્યો તે જોવા ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.