પોરબંદર:પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય બોટનુ અપહરણ

વિગત અહી જુઓ

પોરબંદર:પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય બોટનુ અપહરણ

mysamachar.in-પોરબંદર:

પોરબંદર:પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય બોટનુ અપહરણ,IMBl નજીક થી કરાયું અપહરણ,3 ભારતીય બોટ અને 18 માછીમારોનુ કરાયું અપહરણ,અપહરણ કરાયેલી 2 બોટ પોરબંદરની અને 1 ઓખાની.