mysamachar.in:જામનગર:
જામનગરમાં હજુ તો થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે બોકસાઈટના ધંધાર્થી પર દિનદહાડે હુમલાની ઘટના સામે આવી હતી, ત્યાં જ આજે સવારે જામનગરના લાલપુર બાયપાસ નજીક બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગની ઘટના સામે આવી છે,બે બાઈકમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને તેને ફાયરીંગ કર્યું હતું સામે બિલ્ડરે પોતે પણ પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરીંગ કર્યું હતું.ઘટનાને પગલે એસપી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે અને તપાસ તજવીજ હાથ ધરી છે.આ ઘટનાનો વિડીયો જોવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.