Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં આજે જોવા જેવા દ્રશ્યો મહિલા કોર્પોરેટર અને આસિસ્ટન્ટ કમિશ્નર વચ્ચે જોવા મળ્યા…જ્યાં આસિસ્ટન્ટ કમિશ્નર ડો.ભાર્ગવ ડાંગર અન્ય અધિકારી સાથે કોરોના સંદર્ભે મીટીંગ કરી રહ્યા હતા, ત્યારે વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા ત્યાં કોરોના પોજીટીવ આવતા દર્દીઓને ઘરે મોકલી દેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અંદર ઘુસી ગયા હતા જે બાદ શું થયું તે જોવા વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.inની વિઝીટ કરો.