જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બે કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે, ભારે વરસાદથી લોકો નહાવાની મજા લેવા નીકળી પડ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ હજુ પણ કાલાવડમાં વરસાદ વરસી રહ્યો છે.તો નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા.