જામનગર: દેવુભાના ચોકમાં એક મકાન પડ્યું ત્રણ લોકો દબાયા

જામનગર: દેવુભાના ચોકમાં એક મકાન પડ્યું ત્રણ લોકો દબાયા

Mysamachar.in-જામનગર: 

જામનગરના દેવુભા ચોક વિસ્તારમાં આવેલ બે માળનું મકાન આજે અચાનક એકા એક ધરાશાઈ થતાં ત્રણ લોકો દબાયા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી છે અને કાટમાળ હટાવવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.