જામનગરમાં આજે ક્યાં કેટલો પડ્યો વરસાદ.?

બપોર બાદ ફરી થઇ વરસાદની એન્ટ્રી

જામનગરમાં આજે ક્યાં કેટલો પડ્યો વરસાદ.?

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાં આજે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઇ હોય તેમ ધ્રોલ અને જામજોધપુરમાં એક એક ઇંચ વરસાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયો છે, તો સૌથી વધુ ધ્રોલ તાલુકાના લતીપુર ગામે 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી પડતા ગામના રસ્તાઓ પાણી જ પાણી થઇ ચુક્યા છે.