કાલાવડ તાલુકા પંચાયતનું પરિણામ આ રહ્યું...

આમ આદમી પાર્ટીને 2 બેઠક મળી

કાલાવડ તાલુકા પંચાયતનું પરિણામ આ રહ્યું...

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાની કાલાવડ તાલુકા પંચાયતનું પરિણામ સ્પષ્ટ થઇ ચુક્યું છે, પણ કોણ સતારૂઢ થશે તે કહેવું હાલ અશક્ય છે, કારણ કે કુલ 18 બેઠકોમાંથી ભાજપ 8 તો કોંગ્રેસે 7 આમ આદમી પાર્ટીએ 2 અને અપક્ષે 1 બેઠક કબજે કરી છે.આમ આદમી પાર્ટીની પણ જીલ્લામાં એન્ટ્રી થઇ ચુકી છે.