કારની આવી હાલત જોઈ છે.?

આ છે અહીની ઘટના...

કારની આવી હાલત જોઈ છે.?

Mysamachar.in-આણંદ:

બે થાંભલા હોય અને પાછળ દુકાન હોય અને તેની વચ્ચે કાર આવી જાય...આવી કલ્પના જ બોલી ઉઠે કે કારની સેન્ડવીચ થઇ જાય...આ વાત છે આણંદના મેફેર રોડ પર ગતરાત્રીની...જ્યાં એક અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતને લઈને રસ્તે નીકળતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા.આ ઘટનામાં જાણવા મળે છે તે મુજબ  કાર પરથી ચાલકે પોતાનો કાબુ કાર વીજપોલ સાથે અથડાઈને બે વીજ પોલ વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઇ હતી.જ્યાં કાર અથડાતા લોખંડનો વીજ પોલ પણ બેન્ડવળી ચુક્યો છે.