ગુજરાત
મહિલાના એકાઉન્ટમાંથી ફ્રોડના નાણાં રિકવર કરનાર પોલીસ સંકટમાં...
પ્રિયા નામધારી આ મહિલા પોલીસ અધિકારીઓને અદાલતમાં 'ઢસડી' ગઈ......
ગરબા આયોજકોને જ્ઞાન આપવામાં આવશે, GST વસૂલવામાં આવશે...
પાસની કિંમત, બાઉન્સર, સિંગર ફી, સ્પોન્સર તથા ડિઝલ જનરેટર સેટ સહિતની ચીજો પર 18 ટકા...
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફોજદારી કેસમાં, ઉંમરનો પુરાવો ગણી...
બળાત્કારના એક કેસમાં રાજયની વડી અદાલતમાં રોચક કાર્યવાહી...
સરકારી અધિકારીઓને 'ફરજિયાત' નિવૃતિ અંગે સરકારે કહ્યું....
50-55 વર્ષે અધિકારીઓને તગેડી મૂકવા તેમની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં...
મોટાં કરચોરોને ત્યાં નવરાત્રિમાં 'ડાકલાં' વગાડશે આવકવેરાતંત્ર
કેટલાંક કરચોરોને ત્યાં દિવાળી પહેલાં 'બોમ્બ' પણ ફૂટી શકે !
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નામનું નાટક: આ રહ્યા આંકડા
મોટાં ઉદ્યોગો પ્રત્યે પ્યાર, નાના ઉદ્યોગોને પડે છે માર !
ખાનગી શાળાઓમાં ફી વધારવી જોઈએ ? કેટલી વધારવી જોઈએ ?
સરકારની કમિટી વાલીઓ તથા નાગરિકોનો 'મત' જાણશે.....
લોકોની 'મન કી બાત' મુખ્યમંત્રીએ જાહેરમાં બોલી નાંખી, સોપો...
જૂનાગઢમાં મૃદુ મુખ્યમંત્રીએ મકકમતાથી મીડિયા સમક્ષ કહ્યું કે..
જેલોનું સંચાલન સુધારવા માટે સ્થાયી સમિતિએ કહ્યું કે....
સમિતિએ સરકારને સોંપેલા રિપોર્ટમાં ઘણી બધી ભલામણો કરવામાં આવી છે
બિનખેતીના 'આવા' પ્રકરણોમાં મોટું પ્રીમિયમ ભરવું પડશે: પરિપત્ર
કટ ઓફ ડેટ સમયની જે અરજીઓમાં મુદ્દત વધારો માંગવામાં આવ્યો છે, તેઓએ નવી જંત્રી મુજબ.....
વાહન અકસ્માત કેસોમાં હવે પોલીસે 'કસરત' કરવી પડશે...
હાલમાં સ્થિતિ એ છે કે, પીડિત વ્યક્તિએ ન્યાય મેળવવા ભટકવું પડે છે !
સોશિયલ મીડિયા પરની પોસ્ટ હટાવવાનો મુદ્દો હાઈકોર્ટમાં...
વડી અદાલતે યૂઝરના અધિકાર અંગે સંબંધિતોને પ્રશ્ન કર્યો કે....
ATM મશીનમાં ચીપીયો ફસાવી દઈ માલ કાઢી લેતી ગેંગ સંકજામાં...
બેન્કને વારંવાર ફરિયાદ મળતા ખબર પડી કે...
પોલીસ તાલીમ શાળામાં 'ઠગ' લેકચર આપવા ગયેલો !!
સંવેદનશીલ જગ્યા પર 'ફરજ' બજાવતો એક પોલીસકર્મી આ 'ઠગ'ને કાચી વિગતો પૂરી પાડતો ઝડપાયો...