ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ગઈકાલે વિજય રૂપાણીએ આપ્યું હતું રાજીનામું

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાતનું રાજકારણ ગઈકાલે બપોર જયારે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી ભારે ગરમાયું છે અને રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ તેની અટકળો વચ્ચે આખરે ભાજપે આજે ધારાસભ્ય દળની બેઠકમાં આવેલ પ્રદેશ નિરીક્ષકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ છે,