Mysamachar.in-જામનગર
રાજ્ય સહીત દેશભરમાં દિવસે ને દિવસે મોંઘવારી દરેક ક્ષેત્રમાં વધી રહી છે, અને સામાન્ય વર્ગની હાલત દિવસે ને દિવસે કફોડી થઇ રહી છે, એવામાં આજે મોંઘવારીનો વિરોધ કરવા જામનગરના જાણીતા સામાજિક કાર્યકર નિમેષભાઈ સીમરીયા તેમજ તેમના મિત્ર વર્તુળ દ્વારા લીમડા લાઇન ખાતે એક આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શું હતો એ કાર્યક્રમ જાણવા માટે વિડીયો ક્લિક કરો…