દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક રાજ્યસભાની ચુંટણીમાં નહિ કરે શકે મતદાન

સુપ્રીમ કોર્ટે આપ્યો પબુભાને ઝટકો

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક રાજ્યસભાની ચુંટણીમાં નહિ કરે શકે મતદાન

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા વિધાનસભા મત વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને આજે વધુ એક વખત સુપ્રીમકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે, ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાના સુપ્રીમ કોર્ટના ઇનકાર કરવા સાથે પબુભાએ રાજ્યસભાની ચુંટણીમાં મતદાન કરવા માટેની મંજુરી પણ માંગી હતી જે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આમ પબુભા માણેક રાજ્યસભાની ચુંટણીમાં પોતાનું મતદાન કરી શકશે નહી