જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું છે દ્વારકા...આજનો નજારો વિડીયો મા જુઓ...

VIDEO ક્લીક કરો અદભૂત દ્રશ્યો નિહાળો...

mysamachar.in-દેવભૂમિદ્વારકા 

યાત્રાધામ દ્વારકા માં આજે ભગવાન શ્રી દ્વારકાધીશના ૫૨૪૫ મા જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે ઉજવણી ને લઈને એક અનોખા ઉત્સાહ નો માહોલ સમગ્ર દ્વારકામાં જોવા મળી રહ્યો છે,અને દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકાધીશ ને દર્શનાર્થે આવી રહ્યા છે,ત્યારે આજનો દ્વારકા મંદિર આસપાસનો નજારો જ કઈક ઔર હોય તેમ લાગી રહ્યું છે,

દ્વારકામંદિર આસપાસ ભાવિકોનો ખુબ મોટો સૈલાબ તો અહી જોવા મળી જ રહ્યો છે,તો દ્વારકામા ગોમતીઘાટે સ્નાન નું પણ એટલું જ મહત્વ હોય ભાવિકો ખુબ મોટી સંખ્યામાં ગોમતી સ્નાનનો પણ લાભ લઇ રહ્યા છે,

દ્વારકાના આ તમામ અનેરા દ્રશ્યો જોવા માટે ઉપરનો વિડીયો ક્લીક કરો...