દ્વારકા મામલતદાર રૂપિયા 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

દ્વારકા મામલતદાર રૂપિયા 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

 દ્વારકાના મામલતદાર જયેશ આચાર્ય આજે સાંજે રૂપિયા 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા,ફટાકડાના લાયસન્સ માટે લાંચ માગ્યું હોવાનું સામે આવ્યું વધુ તપાસ એસીબી દ્વારા ચલાવાઈ રહી છે અન્ય એક વચેટિયો પણ ઝડપાયો હોવાની વાત સામે આવી રહી છે.