Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા વેલજીભાઈ મનાભાઇ બુસાની વાડીમાં કામ કરતા ભાગિયા તરીકે કામ કરતા બધીયાભાઈ સંગોડનો પુત્ર બે વર્ષીય ચદ્રેશ તેમના પિતાએ ભાગીયુ રાખેલ વાડીએ મકાન પાસે રમતો હતો ત્યારે રમતા રમતા મકાનની બાજુમા આવેલ પાણીની કુંડીમા પડી જતા તેને સારવારમા પડધરી સરકારી હોસ્પીટલ લઇ જતા ફરજ પરના તબીબોએ તપાસીને મરણ ગયેલનું જાહેર કર્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.