દિવ્ય કાશી, ભવ્ય કાશી  વોર્ડ નં.15 માં પણ ભવ્ય આયોજન 

ઇન્ચાર્જ હસમુખ પેઢડીયા સહિતની ટીમની અથાગ જહેમત 

દિવ્ય કાશી, ભવ્ય કાશી  વોર્ડ નં.15 માં પણ ભવ્ય આયોજન 

Mysamachar.in-જામનગર:
આજે સમગ્ર ભારત વર્ષમાં “દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત “કાશી વિશ્વનાથ મંદિર” વારાણસી ખાતે ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા ઓનલાઈન કરશે. આ સંદર્ભમાં ભારતના દરેક શિવમંદિરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે જામનગર શહેર વોર્ડ નં.15 માંઆવેલ સોમનાથ મંદિર ઈવાપાર્ક-1 ખાતે આ ઉપલક્ષમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ ઇન્ચાર્જ અને મંત્રી કિશાન મોરચા જામનગર મહાનગર હસમુખભાઇ પેઢડીયા જહેમત ઉઠાવી હતી..જેમાં વોર્ડના કોર્પોરેટરો હર્શાબા જાડેજા કોર્પોરેટર સોભનાબેન પઠાણ કોર્પોરેટર જેન્તિભાઇ ગોહિલ નો અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો