દેવભૂમિદ્વારકા:ઓખામાં ડબલ મર્ડરની ઘટના થી ચકચાર,એક દિવસ પૂર્વે હત્યા નિપજાવાઈ હોવાની આશંકા

એક મહિલા અને વૃદ્ધની નિપજાવાઈ હત્યા

દેવભૂમિદ્વારકા:ઓખામાં ડબલ મર્ડરની ઘટના થી ચકચાર,એક દિવસ પૂર્વે હત્યા નિપજાવાઈ હોવાની  આશંકા

દેવભૂમિદ્વારકા:ઓખામાં ડબલ મર્ડરની ઘટના થી ચકચાર,પોલીસને આજે હત્યા થઇ હોવાની માહિતી મળી જયારે પોલીસે સ્થળ પર પહોચી અને તપાસ કરતાં એક દિવસ પૂર્વે મર્ડર થયાની આશંકા ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે આડા સબંધોમા એક મહિલા અને વૃદ્ધ ની હત્યા થઇ હોવાની શકના આધારે એ  પોલીસ દ્વારા તે દિશામા તપાસ હાથ ધરવામાં આવી  રહી હોવાનું એસપી રોહન  આનંદ એ જાણાવ્યું હતું.